તમને ખબર છે whatsapp ના નવા update માં શું શું આવ્યું??

    મિત્રો જેમકે તમને ખબર છે કે વોટ્સએપને જ્યારથી ફેસબુક દ્વારા ખરીદી લેવા માં આવ્યું છે ત્યારથી દર મહિને કૈક નૌવું નવું ઉમેરતા જ રહે છે, હવે ફેસબુક દ્વારા નવા અપડેટ આપવામાં આવ્યા છે જાણી લ્યો શુ શુ નવીન ઉમેરાયું છે એમાં...
- વોટ્સઅપ દ્વારા ડિસપીર્યઇંગ મેસેજીસ નામની સુવિધા આપવામાં આવી છે જેમાં તમે સેટિંગ માં જઈને ઓન કરશો એટલે તમે જે વ્યક્તિ સાથે ચેટ કરી રહ્યા હોય એ ઓટોમેટિક 7 દિવસ પછી ડીલીટ થઈ જશે,

- વોટ્સઅપ માં સ્ટીકર ની ભરમાર આપવામાં આવી છે, હોવી તમે સ્ટીકર ને નામથી સર્ચબાર માં ગોતી શકશો, જેમકે સ્માઇલી,સેડ, હેપ્પી વગેરે જેવી સર્ચ કરી શકશો.

- વોટ્સઅપ દ્વારા હવે વિડિઓ અથવા ફોટો માથી જ માઇનોર એડિટિંગ થઈ શકશે, અત્યાર સુધી આપડે વિડિઓ અને ફોટો માં એડિટ કરવા માટે બીજી કોઈ એપ્લિકેશન નો ઉપયોગ કરતા હતા.

-વોટસપ દ્વારા ચેટ મા વોલપેપર એડ કરવા હોય તો તેનું અપડેશન આપવામાં આવ્યું છે, જેનાથી તમે તમારા પર્સનલ ફોટો અથવા વોટ્સઅપ ના ફોટો ઉપયોગ માં લઇ શકશો,

મિત્રો, આ આજ સુધીના અપડેટ છે, બની શકે કદાચ તમે આ માહિતી વાંચતા હોય ત્યારે નવા અપડેટ આવી ગયા હોય, લેટેસ્ટ માહિતી જાણવા માટે અમારી સાથે જોડાયેલા રહો, માહિતી ઉપયોગી લાગે તો મિત્રો ને શેર કરજો...

0 ટિપ્પણીઓ