google down હોવા છતાં સ્માર્ટ લોકો કેવીરીતે એને વાપરી રહ્યા હતા, જાણો એ રીત...

સોમવારે સાંજે લગભગ દુનિયાની અડધી વસ્તી google ના ડાઉન થવા થી હેરાન થઈ રહી હતી, અને પોતાના કામ અટકી પડ્યા હતા એના માટે google ને twitter અને facebook તેમજ અન્ય સોસિયલ પ્લેટફોર્મ ઉપર ટ્રોલ કરી રહ્યા હતા, અમુક લોકો મિમ બનાવી ને ટ્રોલ કરી રહ્યા હતા, અને google ની મજાક બનાવી રહ્યા હતા,  આ સમય દરમ્યાન જે લોકો tech savvy હતા એ લોકો એ google chrome ને Incognito મોડ માં ચાલુ કરી ને પોતાનું કામ ચાલુ રાખ્યું હતું, 
 ખુબજ ઓછા લોકો ને Incognito મોડ ની ખબર હોવા ના કારણે બધા હેરાન થઇ રહ્યા હતા તે દરમ્યાન બધાએ twitter ઉપર એને ટ્રેન્ડ પણ કરાવ્યું હતું,

Chrome અને firefox માં રાઈટ રાઈડ માં ત્રણ ડોટ આવે છે એના ઉપર ક્લિક કરશો એટલે તમને Incognito મોડ નું ઓપશન આપવામાં આવે છે એને સિલેક્ટ કરશો એટલે આવી વિકટ પરિસ્થિતિ માં તમારું કામ ચાલુ રહેશે, એવી પણ વાત છે કે Incognito યુઝ કરવા થી કોઈપણ સાઈટ તમારા pc ને કે mobile ને ટ્રેસ નથી કરી શકતું

અત્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે google રાબેતા મુજબ ચાલુ થઈ ગયું છે, 

અસ્તુ

0 ટિપ્પણીઓ