વ્હોટસએપ ની દાદાગિરી નો ફાયદો : જાણો એલન મસ્ક (દુનિયાના સૌથી અમિર વ્યક્તિ) એ વોટસપ અને સિગ્નલ વિષે શું કહ્યું .

 વોટસપ અને સિગ્નલ વચે  જાણે સોસિયલ મીડિયા વોર જાહેર થઈ ગયુ હોય એવું જણાય રહ્યું છે, એક બાજુ વોટસપ અને બીજી બાજુ આખું વિશ્વ,

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક એ પણ જાણે આ ચર્ચા માં બળતા માં ઘી ઉમેરતા હોય એમ સિગ્નલ એપ નો ઉપયોગ કરો એમ આગ્રહ કરી રહયા છે.સિગ્નલ પણ વોત્પ્સપ ની જેંમ જ એપ ફ્રી એપ છે જે દરેક પ્રકાર ના પ્લેટફોર્મ ઉપર ઉપલબ્ધ છે 

સિગ્નલ એપ ની પ્રાઈવાસી પોલિસી મુજબ તે યુજર નો કોઈ પણ પ્રકાર નો ડેટા ચેક કરતી નથી કે સ્ટોર કરતી થી,

આ એપમાં વિડીયો કોલિંગ,એન્ડ તો એન્ડ ચેટ ઇંકૃપટેડ, મેસેજ ડિસપીયરિંગ વગેરે જેવા ફીચર્સ છે, ઉપરાંત ઘણા બધાં પ્રોફાઇલ ને લગતા પણ ફિછર્સ જોવા મળે છે

સિગ્નલ એપમાં બીજા ક્યાં ફીચર્સ છે?

આ એપ વિષે રસપ્રદ બાબત એ છે કે આ એપના કો ફાઉન્ડર બ્રાયન છે જેને વોટસપ ફેસબૂક ને વેચી દીધું  હતું  અને અલવિદા લઈ લીધી હતી, એનેજ આ સિગ્નલ નામની એપ નું નિર્માણ કર્યું છે.. 

આમાં પ્રાઈવાસી ને ખુબજ મહત્વ આપવામાં આવ્યું છે જેમાં ડિસપીયરિંગ,એડમીન ની પરવાનગી વગર ગ્રૂપ માં મેમ્બર એડ નથી થઈ સકતા એન્ડ ટુ એન્ડ ઇંકરીપશન,

સિગ્નલ એપ એટલી હદે સિકયોર  છે કે તમારા કોનેક્ટ ડિટેલ પણ પોતે સેવ કરવામાં માનતી નથી,

ઓડિયો વિડીયો કોલિંગ,ફોટો વિડીયો શેરિંગ,લિન્ક શેરિંગ, ગ્રૂપ વિડીયો કોલિંગ માં 150 સૂધી મેમ્બર એડ કરી સકો છો,


ઇંકોગ્નિતો કીબોર્ડ

સમાન્ય રીતે આપણે જોઇયે છિયે કે જ્યારે આપણે કઈક લખી રહ્યા હોય ત્યારે આપણો મોબાઈલ તમને લખવા માં મદદ કરતો હોય છે અથવા સજેસન આપસે કે તમે આ લખવા માંગો છો, કારણ કે તે તમે જે લખો છો તેને ફોલો કરે છે અથવા એને સેવ કરે છે, સિગ્નલ એપમાં ઇંકોગ્નિતો કીબોર્ડ આવે છે તમે શું કરો છો કે શું લખો છો એનું જરા પણ ટ્રેકિંગ નથી કરતું,  એક્સ્ટ્રીમ લેવલ નું ફીચર છે એવું કેવાય છે, 

અસ્તુ 


0 ટિપ્પણીઓ