એપ્પલ અને હુંડાઇ નું ટાઈઅપ થઈ સકે છે | TCS 12 લાખ કરોડ ની માર્કેટ કેપ સાથે ભારતની બીજા નંબર ની કંપની બની | બિઝનેસ ન્યુઝ | 12/01/2021

ગુજરાતીમાં.ઇન માં આપનુ સ્વાગત છે  બિઝનેસ ન્યુઝ વાચો શોર્ટ અને સમજી શકીએ એવી રીતે

એપ્પલ અને હુંડાઇ નું ટાઈઅપ થઈ સકે છે | TCS 12 લાખ કરોડ ની માર્કેટ કેપ સાથે ભારતની બીજા નંબર ની કંપની બની | બિઝનેસ ન્યુઝ તારીખ 12/01/2021

 • શેર માર્કેટ સેંકસેક્સ 49000 ઉપર નિફ્ટી 15000 નજીક,  
 • TCS 12 લાખ કરોડ ની  માર્કેટ કેપ સાથે ભારત ની બીજા નંબર ની કંપની બની
 • બજેટ માં એક નવો સેસ આવી સકે છે જેને કોવિદ19 નામથી ઓળખાશે 
 • ન્યૂજિલેંડ સેન્ત્રલ  બઁક ની જાહેરાત કે થોડો ડાટા લીક થયો છે
 •  SBI જાહેર કર્યું છે કે ડિજિટલ લેંડિંગ વાળી એપલીકેસન  થી સાવચેત રેહવાનું કહ્યું છે 
 • ચાઇના સૌથી આમિર વ્યક્તિ સાનચાન ની આવક માં ધરખમ વધારો નોંધાયો છે અને કેહવામાં આવે છે કે એ ની આવક માર્ક જુકરબર્ગ કરતાં પણ વધી સકે છે
 • FADA ના કેહવાં પ્રમાણે પેસેંજર વિહિકલના વેચાણમાં  24% નો વધારો નોંધાયો છે
 • ફોર્ડ ટોયોટા અને નિસાન એ પોતાની પ્રોડક્ષન માં હોલ્ડ કર્યું કારણકે સિલિકોન ચિપ્સ ની સપ્લાય માં ઘટાડો નોંધાયો છે.
 • એપ્પલ અને હુંડાઇ નું ટાઈઅપ થઈ સકે છે અને સાથે મળીને કાર નું લોંચિંગ કરશે,
 • GST એ  215 લોકો ની ફર્જી લોકો ને પકડ્યા છે જે ખોટા બિલ બનાવી રહ્યા હતા, 700કરોડ રૂપિયા રિકવર કર્યા છે.
 •  ભારત mathiએક્સપોર્ટ માં 16.22% નો વધારો નોંધાયો છે,
 • PAYTM ના CEO વિજયશેખર એપણ સિગ્નલ એપ નો ઉપયોગ કરવા માટે ભલામણ કરી છે 
 •  OLA ના ડ્રાઈવરો ની  ધરપકડ કરવા માં આવી.સૂત્રો મુજબ એલોકો ola એપ થી કસ્ટમર ની છેતરપિંડી કરી રહ્યા હતા.
જો તમને આ બિઝનેસ ન્યુઝ પસંદ પડ્યા હોય તો તમારા મિત્રો સાથે શેર કરવા વિનંતી,

અસ્તુ

0 ટિપ્પણીઓ