સેમસંગ ના નવા સ્માર્ટફોન S21 માં વોલ ચાર્જર અને હેડફોન નઇ | આવે યુટ્યુબ પણ રશ્ત્ર્પતી ડોનલ્ડ ટ્ર્મ્પ ની ચેનલ ને સસ્પેન્ડ કરી રહયું છે | બિઝનેસ ન્યુઝ


 

 • gofuel કંપની હવે ભારત માં પેટ્રોલ અને ડીઝલ ની ઓલ ડેલિવરી ચાલુ કરવા જય રહ્યું છે આમ જોતાં આવે ફ્યુઅલ કંપની માં પણ હરીફાઈ થવાની શક્યતાઓ વધી ગઈ છે
 • window 10Xએ મક્રોસોફ્ટ તરફથી ગૂગલ ક્રોમ ને સારી હરીફાઈ આપશે
 • mi ફોન ને us માં ડોનલ્ડ ટ્રંપ દ્વારા બેન કરવા માં આવી છે
 • યુનિયન બજેટ 1ફેબ્રુઆરીએ આવશે
 • IMF ચીફ ના કહવા મુજબ ભારત અત્યારે કોરોના વાઇરસ ના પેહલા ની પરિસ્તીથી માં પોહચી ગયું છે જે સારો ભારતીય ઈકોનોમી માટે સારો વરતારો છે
 • usએ ભારતીય સ્નેપડીલ,પાલિકા બજાર ને બેન કર્યું
 • wallmart ને લગભગ 58 કરોડ ની આસપાસ નું નુકશાન થયું છે
 • us કંપની paypal ને ચાઈના માં 100% FDI કરવા ની એપૃવલ મળી ગઈ છે,
 • રઘુરામ રાજને ટેસ્લા ને ઓવર વેલ્યૂ ગણાવી છે
 • paytm વિદેશી કંપની ubs ફંડ 400 મિલિયન ડોલર નું ઇન્વેસ્ટ કરી રહ્યા છે, ઉલ્લેખનીય છે કે paytm એ હમણાં ipo બહાર પાડવા ની ના પાડી હતી.
 • ફાસટેસ્ટ ટેક હબ માં બેંગલોર ને 1 નંબર નો રેન્ક મળ્યો છે,
 • ગૂગલે પોલિટિકલ જાહેરાતો આપવાનું બંધ કરી દીધું છે,

0 ટિપ્પણીઓ