જીઓ એ 5G ની ટેસ્ટીંગ ચાલુ કરી દીધી છે | ફ્રીચાર્જ ના ceo ની અકાળે મૃત્યુ થઈ ગઈ |ટાટા મોરદેના વેક્ષિન ને ભારત માં લાવી શકે છે | બિઝનેસ ન્યુઝ

 

 • ઓક્ષફામ એ એક રિપોર્ટ નિકાલી છે જેમાં એમ કેહવામાં આવ્યું છે કે આ કોરોના પેંડેમીક માં અમીર લોકો વધુ અમીર અને ગરીબ લોકો વધુ ગરીબ બન્યા છે.
 • ભારત સરકારે યુનિયન બજેટ એપ લોન્ચ કરી છે જેના ઉપર 1ફેબ્રુઆરી 2021 આવનાર બજેટ લોન્ચ થસે અને ત્યાં જાહેર જનતા જોઈ સકશે, એમપણ જાણવા મળી રહ્યું છે કે આ બજેટ સંપૂર્ણ પેપરલેસ હશે. 
 • ટાટા મોરદેના વેક્ષિન ને ભારત માં લાવી શકે છે 
 • પ્રેશ ઇન્ફોર્મેશન બ્યૂરો (પીઆઇબી) એ 5,10 અને 100 ની નોટો બંધ થસે એ ખબર ને રદિયો આપ્યો છે 
 • મુકેશ અંબાણી ના કેહવા અનુશાર માર્ચ2020 થી અત્યાર સુધીમાં 50,000 થી વધુ લોકો ને રિલાયન્સ માં નોકરી આપવામાં મદદ કરી છે 

 • જીઓ એ 5g ની ટેસ્ટીંગ ચાલુ કરી દીધી છે 
 • પોલિસી બજાર ની પેરેંટ કંપની etechaces marketing & consulting આવનારા સમય માં IPO બારે પાડશે એવી સંભાવના 
 • એરોપ્લેન કંપની બોઈંગ એ જાહેર કર્યું છે કે 2030 સુધીમાં બાયોદિજલ ઉપર ચાલતા પ્લેન લોન્ચ કરી દેશે 
 • ફ્રીચાર્જ ના ceo ની અકાળે મૃત્યુ થઈ ગઈ.
 • હાઈક એપ બંધ થવાના કારણે પ્લે સ્ટોર માઠી ઉતારી લેવામાં આવી 
 • dunzo ડેલિવરી સ્ટાર્ટઅપ માં ગૂગલે અને બીજાએ મળીને 40 મિલિયન જેટલું ફંડિંગ મેળવી લીધું છે
 • એન્ડ ટુ એન્ડ એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર દેહાતે 30 મિલિયન જેટલી ફંડિંગ મેળવી લીધું છે 
 • અસ્તુ

0 ટિપ્પણીઓ