શેર માર્કેટ 50000 ની ઉપર | નીતિ આયોગ ના સીઇઓ એ સ્કીપ ડેવલોપમેન્ટ ઉપર ધ્યાન આપવા ઉપર ભાર મૂક્યો છે | બિઝનેસ ન્યુઝ

 • વોક્સ્વેગન ના ceo એ પણ ટ્વિટર ઉપર જોડાયા અને પહેલું  ટ્વિટ એલન મસ્ક ને કર્યું
 •  સેલ્ફ કાર ડ્રાઇવિંગ કંપની  ક્રૂજ એ ટેસ્લા સામે હરીફાઈ કરવા માટે  જનરલ મોટર્સ  અને માઇક્રોસોફ્ટ પાસે થી 2 મિલીયન ડોલર નું ઈન્વેસ્ટમેન્ટ મેળવ્યું
 •  ઈડિયન રેલ્વે અને ઈંડિગો પેઈન્ટ ના IPO બારે પડ્યા
 • શેર માર્કેટ 50000 ની ઉપર
 • બીટકોઈન ના ભાવમાં માં ઘટાડો નોંધાયો
 • એક ગેમ ડેવલોપર ને એલન મસ્કે 140 દિવસ પછી ટ્વિટર ઉપર રિપ્લાઇ આપ્યો, એ વ્યક્તિ રોજ એલન મસ્ક ને એનો લોગો પોતાની ગેમ માં વાપરવા દેવાની પરવાનગી માંગતો હતો
 • ક્રેડ એપ ના માં માલિક કૃણાલ શાહ એ વન પ્લસ ના કો ફાઉંદર કાર્લ પે ના નવા વેન્ચર માં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે .
 • ફ્લિપકર્ત એ આદિત્યબિરલા ગ્રૂપના ફેશન અને રીટેલ ના 7.8% હિસ્સો 1500 કરોડ માં ખરીદી લીધો છે.
 • રીલાયન્સ અને ફ્યુચર ગ્રૂપ ની ડીલ સંભવ બની છે
 • અલીબાબા માલિક જેકમાં જાહેર માં દેખાયા પછી એના શેર માં 11% નો વધારો આવ્યો
 • ઈંડિગો દુનિયા ની સાતમા નામબર ની સૌથી મોટી કંપની જાહેર થઈ ઉલ્લેખનીય છે કે હાલમાં જ ઈંડિગો એ 44 જેટલા નવા પ્લેન ની ખરીદી કરી છે
 • નીતિ આયોગ ના સીઇઓ એ સ્કીપ ડેવલોપમેન્ટ ઉપર ધ્યાન આપવા ઉપર ભાર મૂક્યો છે 
 • કેરલ ના સીએમ એ તિરુવનંતપુરમ નું એરપોર્ટ અદાણિ ગ્રૂપને આપવા નો વિરોધ નોંધાવ્યો કહ્યું કે આનાથી મોનોલોપી ક્રિએટ થશે.


          અસ્તુ 
0 ટિપ્પણીઓ