દુનિયા માં લોકો હવે વોટસપ ડિલીટ કરીને આ એપ વાપરવા માંડ્યા છે ...શું તમે ડાઉનલોડ કરી ??

 

   ટેક જાયન્ટ ફેસબૂકે જ્યારે 2014માં વોટ્સઅપ ની ખરીદી કરી ત્યારે એવી જાહેરાત કરી હતી કે અમારા માટે અમારા કસ્ટમર નો ડેટા અતિ મહત્વનો છે અને અમે તેને કોઈપણ ભોગે જાહેર નહીં થવા દઈએ અને અત્યારે 2021 ની સરૂઆત માં જ જાણે કચિન્દો રંગ બદલતો હોય એમ દરેક વોટસપ યુજર ની પાસે ફરજિયાત પોતાની પોલિસી મનાવવા માટે પ્રેશર કરે છે, ત્યાં સૂધી લખે છે કે જો તમને  અમારી પોલિસી માન્ય નથી તો તમે વોટસપ બંધ કરી સકો  છો જો તમે પોલિસી એકસેપ્ટ નઇ કરો તો 8 ફેબ્રુઆરીએ તમારું એકાઉન્ટ બંધ કરી દેવામાં આવસે,

શું છે એ પોલીસી માં ?

વોટસપ ની પોલિસી બાબત નું આર્ટીકલ આ પેહલા જણાવી ચૂક્યો છું વાચવા માટે અહિયાં ક્લિક કરો (વોટસપ નવી પોલિસી) 

શોર્ટ માં કહું તો વોત્સ્પ પેલા તમારા પર્સનલ દાટા ની રક્ષા કરતું હતું જે હવે એ જ દાટા ને થર્ડ પાર્ટી ને વહેચવા માટે તમારી પાસે પરમીસન માંગી રહ્યું છે, જે માં એમને કયું છે કે તમારી પર્સનલ માહિતી સેર નઇ કરીયે ફક્ત તમારી પસંદ ના પસંદ અને એવી બધી વસ્તુઓ નો ઉપયોગ કરશું,પબ્લિક હવે સિગ્નલ નામની એપ્લિકેસન તરફ વળ્યા

સ્ટ્રોંગ પોલિસી ને કારણે પબ્લિક નો ટ્રાફિક હવે સિગ્નલ નામની એપ તરફ વાળ્યો છે, એવું જાણવા મળે છે કે સિગ્નલ એપ એજ વ્યક્તિ એ બનાવી છે જેને વોટસપ ને બનાવી હતી..આ એપમાં તમને  sms,વિડિયો કોલિંગ, વોઇસ કોલ ગ્રૂપ જેવી બધી જ સુવિધા મળી રેહસે. 


અત્યારે સોસિયલ મીડિયા માં ત્રણ એપ વિષે ચર્ચા જોર પકડી છે,કે કોણ આગળ નિકળી જસે,

1) ટેલિગ્રામ 

2) સિગ્નલ

3) વોટસપ 


જોઇયે આવે ટેક જાયન્ટ ની હરિફાય માં બાજી કોણ મારી જાય છે, 


0 ટિપ્પણીઓ