YODA (યોદા) એપ શું છે ? સ્પર્ધાત્મક તેમજ સરકારી નોકરીની તૈયારી કરનાર માટે કેમ ઉપયોગી છે ? | એપ્લીકેશન અપડેટ

    નમસ્કાર મિત્રો, એપ્લીકેશન અપડેટ માં આજે આપણે એક્દમ નવીજ અને ફ્રેશ એપ્લીકેશન વિષે રિવ્યુ કરશું જેને લોક ડાઉન સમય દરમ્યાન  લોન્ચ થયાના 8 મહિના માં  જ 4.3 રેટિંગ સાથે પચાસ હજાર પ્લસ ડાઉનલોડ થઈ ગઈ છે,  અને એ  એપ્લીકેશન નું નામ છે YODA (યોદા).  ચાલો આપણે એના વિષે વિગતવાર જાણીએ. 


યોદા એપ શું છે? yoda application shu che ?

યોદા એપ એજયુકેટેડ પબ્લિક દ્વારા અને રેપ્યુટેડ સંસ્થા દ્વારા ઓપરેટ થતી અને સ્ટુડન્ટ, કોમ્પેટેટીવ એક્જામ ની તૈયારી કરનાર લોકો,સરકારી નોકરીની તૈયારી કરનાર લોકો કે જનરલ નોલેજ માં રસ ધરાવનાર લોકો માટે ની જરૂરી માહિતી ઇન્ફોગ્રાફિક ટેક્નોલોજીદ્વારા સરળતા થી માહિતી આપતી  એપ્લીકેશન. ઇન્ફોગ્રાફિકની વાત કરીયે તો કોઈપણ વિષયની માહિતી ફક્ત એકજ પેજમાં ગ્રાફિક દ્વારા ખુબજ સરળ રીતે સમજાવવા માં આવે છે જેથી ખાસો એવો સમય બચે છે.

 યોદા એપ શું કામ ડાઉનલોડ કરવી જોઇયે ?  yoda application shukam download karvi joiye ?


 સૌપ્રથમ તો ડાઉનલોડ કરવાનું કારણ એક જ છે કે તે મેડ  ઇન ઈન્ડિયા છે જેમાં વિઝ્યુઅલી રીચ અને એજયુકેશનલ ટોપીક ને સરળતા થી આવરી લેવામાં આવ્યા છે સાથે સાથે યોદા એપ દાવો કરે છે કે એમની એપ્લીકેશન માં જેપણ માહિતી આપવામાં આવી છે એ એમની એક્સપર્ટ ટિમ દ્વારા ફેક્ટ ચેક કરવા માં આવી છે જેથી કોઈ ખોટી દોરવણી કરનાર માહિતી જાહેર ના થાય, યોદા એપમાં ઘણા બધા ટોપીક ના ઓપ્શન આપવામાં આવે છે જેમાથી તમારા મનપસંદ ટોપીક ને પસંદ કરીને એના વિષે ની સાચી માહિતી તમે મેળવી શકો છો સાથે સાથે તમે પસંદ પડેલા ટોપીકને સેવ અથવા શેર પણ કરી શકો છો.


શું યોદા એપ સ્ટુડન્ટ કે કોમ્પેટેટીવ એક્જામની તૈયારી કરનાર લોકો માટે ઉપયોગી  છે? 


 યોદા એપમાં કરંટ અફેર,ઇતિહાસ,સાઇન્સ, ટેક્નોલિજી, ફિઝિયોલોજી  અને પોલિટિક્સ જેવા ઘણા બધા ટોપીક ને આવરી લેવામાં આવે છે  જેનાથી તમે જો સરકારી નોકરી કોમ્પેટેટીવ એક્ઝામ કે સ્ટુડન્ટ હોવ તો તમને દરેક માહિતી સરળતા થી આ એપમાં મળી જશે
યોડા એપ્લીકેશન 
 

યોદા એપના માલિક કોણ છે ? યોદા ક્યાં દેશની એપ્લીકેશન છે? 
yoda application na malik kon che ? yoda kya desh ma bani che ?


યોદા એપ ભારતમાં જ ભારતીયો દ્વારા બનાવવા માં આવી છે.  જેમના નામ  1) વિનીત ચિરનિયા( also CEO and co-founder of trainman app,over 5+ million download with 4.4 rating ) ,2) અમિત બંસલ ( rolling banner founder and ceo, 3) અમિત મિશ્રા (માહિતી મળેલ નથી) અને 4) કનિષ્ક મેહતા ( make my trip -lead product manager ) છે. 


શું યોદા એપ પોસ્ટ કરવા માટે રૂપિયા આપે છે ?  yoda application thi kai rite rupiya kamavay ?

જો તમે ક્રિયેટર છો તો યોદા એપ તમને canva અને udemy ની ગ્રાફિક ને લગતી ટ્રેનીંગ ની પણ ફ્રીમાં વ્યવસ્થા કરાવી આપશે અને  યોદા એપ તમને  ઇન્ફોગ્રાફિક પોસ્ટ કરવા માટે તમને રૂપિયા પણ આપે છે, તેના માટેની જરૂરી અને સાચી માહિતી એપ્લીકેશન ડાઉનલોડ કર્યા પછી અને લૉગિન થયા પછી તમને મેઈલ દ્વારા તમને મોકલવામાં આવશે. 

મિત્રો અમે આવી ઉપયોગી માહિતી ઓડિયો સ્વરૂપે પણ અહિયાં મૂકવાનું વિચારી રહ્યા છીયે તમારો અભિપ્રાય આપજો કે મૂકી શકાય કે નહીં તેમજ અમારી આ માહિતી તમને પસંદ પડી હોય તો તમારા મિત્રો સાથે પણ શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો. .

અસ્તુ.

0 ટિપ્પણીઓ