goole chrome : ગૂગલ ક્રોમ નું આ મહત્વ નું સેટિંગ જાણી લો

 મિત્રો આજે આપણે જાણી શું ગૂગલ ક્રોમ નું એક એવું સેટિંગ જેનાથી તમે બિલકુલ અજાણ હશો, 


      જેઓ ટેક્નો સેવી હશે એમને ખ્યાલ હશે કે આજના ડિજિટલ સમય માં ખુદની પ્રાઈવસી કેટલી મહત્વ ની છે,  જ્યારે તમે ઓફિસ માં કે કોઈ પ્રાઈવેટ કાફે માં કોમ્પ્યુટર દ્વારા બ્રાઉઝર ઓપન કરશો ત્યારે તમને લૉગિન થવાની સૂચના આપવા માં આવે છે, ત્યાર બાદ જ્યારે પોતાનું કામ પત્યા પછી સીધું બ્રાઉઝર બંધ કરી દેતા હોઈએ છીયે જેના કારણે બ્રાઉઝર તમારા આઈડી થી લૉગિન જ રહે છે અને સામાન્ય  રીતે એ તરફ તમારું ધ્યાન નથી હોતું, તમારા જ્ઞ બાદ જો કોઈ બીજી વ્યક્તિ એ કમ્પ્યુટર ઉપર બેસસે અને બ્રાઉઝર ચાલુ કરસે તો તેને તમારું આઈડી ઓપન મળી શકે છે , કોઈ પણ બ્રાઉઝર કૂકીઝ દ્વારા તમારું લૉગિન યાદ રાખે છે અને આને કારણે બ્રાઉઝર બંધ કર્યા પછી ફરી પાછું જ્યારે રીઓપન કરીયે ત્યારે તમારું આઈડી લૉગિન થયેલું જોવા મળી શકે છે, હવે આવી પરિસ્થિતી ટાળવા માટે બધા બ્રાઉઝર આપણને કૂકીઝ સાફ કરવા માટે સગવડ આપે છે.એ રીતે કૂકીઝ ક્લિયર કર્યા પછી તમારું આઈડી ઓટોમેટિક લૉગ આઉટ થઈ જસે, આપણે ઉદાહરણ દ્વારા સમજવા માટે ક્રોમ નો ઉપયોગ કરીયે,

1) જમણી બાજુ ત્રણ ડોટ ઉપર ક્લિક કરીને સેટિંગ માં જાઓ 

2) ક્લીયર બ્રાઉઝિંગ ડેટા ઉપર ક્લિક કરો 


3) ત્યાર બાદ દરેક ઓપશન સિલેક્ટ કરીને ક્લિયર ડેટા ઉપર ક્લિક કરી દો. 


જો તમારે આજ વસ્તુ વિડીયો મારફતે જોવી હોય તો 
નીચેની લિન્ક ઉપર ક્લિક કરો,

આભાર 

0 ટિપ્પણીઓ